Gujarat/ શંકરસિંહ વાઘેલાએ ભાજપ કાઉન્સિલરનો કર્યો સંપર્ક, ખાડિયાના કાઉન્સિલર મયુર દવેનું નિવેદન, શંકરસિંહ બાપુએ ગઈકાલે સાંજે મારો સંપર્ક કર્યો હતો, મારી જોડે બેસીને ચા પીવા માટે કર્યો હતો સંપર્ક, બાપુને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી ચૂંટણી બાદ આપણે મળીશું

Breaking News