Gujarat/ શક્તિપીઠ અંબાજી મંદિર આજથી ભક્તો માટે બંધ, આજથી 30 એપ્રિલ સુધી મા ના દર્શન માટે પ્રતિબંધ , અંબાજીમાં ભક્તોનો ધસારો ન વધે તે માટે નિર્ણય, કોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર વહીવટી તંત્રનો નિર્ણય, માત્ર પૂજારી દ્વારા મંદિરમાં સેવા પૂજા ચાલુ રહેશે, ભક્તો ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરી શકશે

Breaking News