શક્તિસિંહ ગોહિલ/ શક્તિસિંહ આજે સંભાળશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર શક્તિસિંહ આજે જગન્નાથ મંદિરના કરશે દર્શન આજે બપોરે ત્રણ વાગે કરશે દર્શન જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વિધિવત પદભાર સંભાળશે કોગેસ ભવનમાં પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે

Breaking News