Not Set/ શનિવારે બદ્રીનાથ ધામના દરવાજા થશે બંધ

હિન્દુ ધર્મમાં ચાર ધામોમાંથી એક બદ્રીનાથ ધામમાં આજે સાંજે 7:28 મિનિટે દરવાજા બંધ થઈ જશે.17 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે, દરવાજા સાંજના સમયે બંધ કરવામાં આવ્યા હોય. દરવાજા બંધ થયા પહેલા લગભગ 3 હજાર લોકો ભગવાનના દર્શનનો લાભ લેશે.શનિવારે બદ્રીનાથ ધામમાં રાવલ ઇશ્વરી પ્રસાદ નંબૂદરીએ લક્ષ્મીમાતાની પૂજા-અર્ચના કરી હતી.આજે સમગ્ર દિવસ મંદિરના દરવાજા ખુલ્લા રહેશે.તો […]

India

હિન્દુ ધર્મમાં ચાર ધામોમાંથી એક બદ્રીનાથ ધામમાં આજે સાંજે 7:28 મિનિટે દરવાજા બંધ થઈ જશે.17 વર્ષમાં પહેલીવાર એવું બનશે કે, દરવાજા સાંજના સમયે બંધ કરવામાં આવ્યા હોય. દરવાજા બંધ થયા પહેલા લગભગ 3 હજાર લોકો ભગવાનના દર્શનનો લાભ લેશે.શનિવારે બદ્રીનાથ ધામમાં રાવલ ઇશ્વરી પ્રસાદ નંબૂદરીએ લક્ષ્મીમાતાની પૂજા-અર્ચના કરી હતી.આજે સમગ્ર દિવસ મંદિરના દરવાજા ખુલ્લા રહેશે.તો દિલ્હીના એક શ્રદ્ધાળુએ 20 ક્વિન્ટલ ફૂલોથી ધામને શણગાર્યુ છે