Not Set/ શહેનશાહના KBCએ 2 સપ્તાહમાં જ TVના ટોપ શોને પછાડી દીધા

બોલીવુડના શહેનશાહના અમિતાભ બચ્ચનના KBC સોનીને ફળ્યું છે,ર.૮ નું રેટીંગ છે. ટીવીની નવી ટીઆરપી આવી ગઈ છે જેમાં  પહેલા અને બીજા સ્થાને- કલર્સ અને સ્ટાર પ્લસ હજુ હજુ ત્યાં જ છે. ત્રીજા ક્રમેઃ ઝી ટીવી છે. ચોથા ક્રમેઃ KBC સોનીને ફળ્યું : ર.૮ નું રેટીંગ છે. ખતરો કે ખેલાડી નંબર-૧ છે. ત્રીજા ક્રમે કુકુમ ભાવ્ય, બીજા ક્રમે સારેગામાપા […]

Entertainment
Amitabh Bachchan 1 1 શહેનશાહના KBCએ 2 સપ્તાહમાં જ TVના ટોપ શોને પછાડી દીધા

બોલીવુડના શહેનશાહના અમિતાભ બચ્ચનના KBC સોનીને ફળ્યું છે,ર.૮ નું રેટીંગ છે.

ટીવીની નવી ટીઆરપી આવી ગઈ છે જેમાં  પહેલા અને બીજા સ્થાને- કલર્સ અને સ્ટાર પ્લસ હજુ હજુ ત્યાં જ છે. ત્રીજા ક્રમેઃ ઝી ટીવી છે. ચોથા ક્રમેઃ KBC સોનીને ફળ્યું : ર.૮ નું રેટીંગ છે.

ખતરો કે ખેલાડી નંબર-૧ છે. ત્રીજા ક્રમે કુકુમ ભાવ્ય, બીજા ક્રમે સારેગામાપા લીટસ ચેમ્સને રીપ્લેસ કરી KBC બીજા ક્રમે આવી ગયું: યે રિશ્તા કયા….પાંચમાં ક્રમે : થી પ થી ૯ ક્રમે : યે હે મોહબ્બતે ૧૪માં ક્રમે