અમદાવાદ/ શહેરને જોડતા બ્રિજની હાલત હાડપિંજર જેવી આઇકોનીક બ્રિજનો રંગારંગ, તો બીજો બ્રિજ માગે સમારકામ હજારો વાહન ચાલકો માથે મોત લટકી રહ્યું છે બ્રિજ અને સ્પાનની હાલત ખતરનાક થઈ ચૂકી છે બ્રિજના સળિયાઓ, અને દીવાલોમાં મોટી મોટી તિરાડો હજારો વાહનો અહીંથી ડરતા ડરતા થાય છે પસાર કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે કે કેમ?

Breaking News