Not Set/ શહેરભરમાં બીજના દિવસે મહારાજ રામદેવ પીરની ઉજવણી કરવામાં આવી

શહેરભરમાં બીજના દિવસે મહારાજ રામદેવ પીરની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના ક્રિશ્નાનગરમાં વિસ્તારમાં આવેલ રંગસાગર સોસાયટીમાં રહેતા બાબુભાઇ પટેલના ઘરે પણ રામદેવપીર મહારાજની ઉજવણી કરવામાં આવી….. આ નિમિતે ભજન કિર્તન અને રામદેવ પીર મહારાજને વેષભૂશાનો કાર્યક્રમ યોજાયો હતો…. મહત્વનુ છે કે હાલમાં રામદેવ પીર મહારાજના નોરતા ચાલી રહ્યા છે… જેના પગલે રામાપીરની બીજની તિથીનુ […]

Navratri 2022
vlcsnap error317 શહેરભરમાં બીજના દિવસે મહારાજ રામદેવ પીરની ઉજવણી કરવામાં આવી

શહેરભરમાં બીજના દિવસે મહારાજ રામદેવ પીરની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના ક્રિશ્નાનગરમાં વિસ્તારમાં આવેલ રંગસાગર સોસાયટીમાં રહેતા બાબુભાઇ પટેલના ઘરે પણ રામદેવપીર મહારાજની ઉજવણી કરવામાં આવી….. આ નિમિતે ભજન કિર્તન અને રામદેવ પીર મહારાજને વેષભૂશાનો કાર્યક્રમ યોજાયો હતો…. મહત્વનુ છે કે હાલમાં રામદેવ પીર મહારાજના નોરતા ચાલી રહ્યા છે… જેના પગલે રામાપીરની બીજની તિથીનુ ભક્તોમાં ધાર્મિક ખુબજ મહત્વ રહેલું છે… આ દરમ્યાન બાબુભાઈના ઘરે રામદેવપીર મહારાજની આરતીના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. ત્યાર બાદ આરતી, ભજન કીર્તન અને રામાપીરની વેશ ભૂષા રાખવામાં આવી હતી……