વડોદરા/ શહેરમાં ઢોરોનો ત્રાસ યથાવત્ ઢોર પાર્ટી અને પોલીસની કામગીરી શંકાના દાયરામાં ઢોર પાર્ટીનો પીછો કરતા આ કિસ્સો સામે આવ્યો મંતવ્યની ટીમે ઢોર પાર્ટીનો સતત બે કલાક પીછો કર્યો ઢોર પાર્ટીને છાણી ખાતે યુવકે કામગીરી કરતા રોક્યા નશાની હાલતમાં યુવકે કામગીરી કરતા રોક્યા પોલીસ જવાને દોડી તેનો પીછો કરી પકડ્યો હતો કારણસર એ શખ્સને છોડી દેવામાં આવ્યો હતો

Breaking News