સુરત/ શહેરમાં યોજાયો યુ ટર્ન કાર્યક્રમ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રીએ હાજરી આપી કાર્યક્રમમાં બાળપણની અલગ અલગ રમાય છે રમતો કોથળા કુદ, ભમરડો સહિતની રમાય છે રમતો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભમરડો ફેરવીને યાદો કરી તાજી કાર્યક્રમમાં હાજર બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો મ્યુનિસિપલ કમિશ્નર સાથે સાઇકલ પણ ચલાવી

Breaking News