Breaking News/
શામળાજી નજીક નાપડા પ્રા. શાળામાં આગની ઘટના, મધ્યાહન ભોજન બનાવવાના ઓરડામાં લાગી આગ, ગેસની બોટલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ ઘેર મોકલી દેવાયા, મોડાસા પાલિકાની ફાયર ટિમ ઘટના સ્થળે જવા રવાના
