સુરત/ શિક્ષકોનો વિરોધ દક્ષિણ ગુજરાતના શિક્ષકો થયા એકઠા અઠવા લાયન્સ ગાર્ડન ખાતે થયા એકઠા 4,200 ગ્રેડ પે આપવાની માંગણી સાથે વિરોધ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ ગરબા બાદ શિક્ષકો દ્વારા યોજવામાં આવી રેલી મોટી સંખ્યામાં શિક્ષકો વિરોધમાં જોડાયા

Breaking News