ગાંધીનગર/ શિક્ષક દિવસ પર જ ભાવી શિક્ષકોનો વિરોધ ફરી એકવાર વિધ્યાસહાયક ઉમેદવારો ગાંધીનગરમા સત્યાગ્રહ છાવણી પર ઉમેદવારો એકઠા થયા વિધ્યાસહાયક ખાલી જગ્યાઓ ભરવા માંગણી 19 હજાર ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માંગ

Breaking News