Not Set/ શિલ્પકારો દ્ઘારા ગણેશ મહોત્સવને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

ગણેશ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે….ત્યારે હાટકેશ્વરના ભાઇપૂરમાં શિલ્પકારો દ્ઘારા અવનવી મૂર્તિ બનાવવામાં આવે છે્… શિલ્પકારો દ્ઘારા ગણેશ મહોત્સવને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે…. જો કે સરકાર દ્ઘારા POPની મૂર્તિના વેચાણ પર પ્રતિબઁધ રાખ્યું હોવા છતાં પણ POP મૂર્તિનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.. મહત્વનું છે કે કુદરતી માટી […]

Uncategorized
vlcsnap error089 1 શિલ્પકારો દ્ઘારા ગણેશ મહોત્સવને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

ગણેશ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે….ત્યારે હાટકેશ્વરના ભાઇપૂરમાં શિલ્પકારો દ્ઘારા અવનવી મૂર્તિ બનાવવામાં આવે છે્… શિલ્પકારો દ્ઘારા ગણેશ મહોત્સવને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે…. જો કે સરકાર દ્ઘારા POPની મૂર્તિના વેચાણ પર પ્રતિબઁધ રાખ્યું હોવા છતાં પણ POP મૂર્તિનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.. મહત્વનું છે કે કુદરતી માટી બનતી મૂર્તિનું જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે કોઇ સમસ્યા થતી નથી…