Not Set/ શિવાંગી જોશી અને મોહસીન ખાનનો મ્યુઝિક વિડીયો ‘બારિશ’ થયો રિલીઝ, જુઓ

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ એક્ટર કાર્તિક અને નાયરા ઘર-ઘરમાં ફેમસમાં છે. કાર્તિક અને નાયરાના ચાહકો માટે એક સારા સમાચાર છે. શિવાંગી અને મોહસીનનો મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતનું નામ બારિશ છે. ગીતમાં શિવાંગી અને મોહસીનની કેમિસ્ટ્રી ખૂબ સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું […]

Uncategorized
bdfa7ba64f981a2a1ce295f7c59c872b શિવાંગી જોશી અને મોહસીન ખાનનો મ્યુઝિક વિડીયો 'બારિશ' થયો રિલીઝ, જુઓ

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ એક્ટર કાર્તિક અને નાયરા ઘર-ઘરમાં ફેમસમાં છે. કાર્તિક અને નાયરાના ચાહકો માટે એક સારા સમાચાર છે. શિવાંગી અને મોહસીનનો મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતનું નામ બારિશ છે. ગીતમાં શિવાંગી અને મોહસીનની કેમિસ્ટ્રી ખૂબ સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

બારિશ ગીતને પાયલ દેવ અને સ્ટેબીન બેને ગાયું છે. ગીત લિરિક્સ કૃણાલ વર્માના છે. આ ગીત પાયલ દેવ દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને આદિત્ય દેવ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

શિવાંગી અને મોહસીન બંનેએ સોશિયલ મીડિયા પર આ ગીત શેર કર્યું છે.

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉનમાં રાહત મળ્યા બાદ રિશ્તા ક્યા કહલાતા હૈ’નું શુટિંગ શરુ કરવામાં આવ્યું છે. શોના નવા એપિસોડ્સ પણ સામે આવ્યા છે, જેમાં આ વખતે ઘણા બધા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.