Not Set/ શું બ્રાડ પિટ એન્જેલીના જૉલી ની 21 વર્ષીય લૂકઅલાઈકને ‘ડૅટ’ કરી રહ્યા છે?

બ્રાડ પિટ ભૂતપૂર્વ પત્ની એન્જેલીના જૉલી સાથે નું ભૂતકાળ ભુલાવીને આગળ વધી ગયા છે, અને એન્જેલીના જેવી આબેહૂબ દેખાતી અભિનેત્રી એલા પુર્નેલે પર તેમની નજર છે. પુર્નેલે વર્ષ 2014 માં મેલીફિસેન્ટ નામ ની ફિલ્મમાં જોલીના  યુવાન વર્ઝનનું પાત્ર ભજવ્યું હતું. ‘મિસ પેરેગ્રેઇન્સ હોમ ફોર પેક્યુલીઅર ચિલ્ડ્રન’ માં એલાના કામથી પિટ ખૂબ અંજાઈ ગયા હતા, જેના લીધે […]

World
બ્રાડ પિટ ભૂતપૂર્વ પત્ની એન્જેલીના જૉલી સાથે નું ભૂતકાળ ભુલાવીને આગળ વધી ગયા છે, અને એન્જેલીના જેવી આબેહૂબ દેખાતી અભિનેત્રી એલા પુર્નેલે પર તેમની નજર છે. પુર્નેલે વર્ષ 2014 માં મેલીફિસેન્ટ નામ ની ફિલ્મમાં જોલીના  યુવાન વર્ઝનનું પાત્ર ભજવ્યું હતું. ‘મિસ પેરેગ્રેઇન્સ હોમ ફોર પેક્યુલીઅર ચિલ્ડ્રન’ માં એલાના કામથી પિટ ખૂબ અંજાઈ ગયા હતા, જેના લીધે 53 વર્ષીય પિટ એલા સાથે કામ કરવા માટે પોતાના પ્રોડકશન હાઉસ ની ફિલ્મ માં આતુર હતા. 
સૂત્રો ના આધાર પર જાણવા મડ્યું છે કે “બ્રાડે એલાને કાસ્ટ કરવા માટે પોતાના થી બનતા બધા પ્રયાસો કર્યા છે. એલા બ્રાડના આ પ્રયાસો જોઈને ખુબ જ ખુશ છે. તે મિત્રોને હંમેશા કહેતી હતી કે બ્રાડ તેના નંબર 1 સેલિબ્રિટી ક્રશ રહ્યા છે.”