Not Set/ શ્રીહરિકોટામાંથી કાર્ટોસેટ-2 સિરિઝના ત્રીજા સ્પેસશટલ નું લોન્ચિંગ

આંધપ્રદેશના શ્રીહરિકોટામાંથી કાર્ટોસેટ-2 સિરિઝના ત્રીજા સ્પેસ શટલ નું લોન્ચિંગ કરવામાં આવ્યુ. લેટેસ્ટ રિમોટ સેન્સિંગ સેટેલાઈટના લોન્ચિંગથી ટેરરિસ્ટ કેમ્પ અને દુશ્મનોના બંકર્સ શોધવામાં વધારે મદદ મળશે. આ સિરિઝમાં લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટ નું રિઝોલ્યૂશન 0.8 મીટર હતું. ત્રીજા સેટેલાઈટનું રિઝોલ્યુશન 0.6 મીટર છે. જે નાના ઓબ્જેક્ટ્સ ની તસવીરો લેવામાં સક્ષમ છે. આ સેટેલાઈટ 0.6  બાય  0.6 […]

Uncategorized

આંધપ્રદેશના શ્રીહરિકોટામાંથી કાર્ટોસેટ-2 સિરિઝના ત્રીજા સ્પેસ શટલ નું લોન્ચિંગ કરવામાં આવ્યુ. લેટેસ્ટ રિમોટ સેન્સિંગ સેટેલાઈટના લોન્ચિંગથી ટેરરિસ્ટ કેમ્પ અને દુશ્મનોના બંકર્સ શોધવામાં વધારે મદદ મળશે. આ સિરિઝમાં લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટ નું રિઝોલ્યૂશન 0.8 મીટર હતું. ત્રીજા સેટેલાઈટનું રિઝોલ્યુશન 0.6 મીટર છે. જે નાના ઓબ્જેક્ટ્સ ની તસવીરો લેવામાં સક્ષમ છે. આ સેટેલાઈટ 0.6  બાય  0.6  સ્ક્વેરના ઓબ્જેક્ટ્સની તસવીરો પણ લઈ શકે છે.  આ સેટેલાઈટના કારણે ડિફેન્સ વિભાગને ઘણી મદદ મળી શકશે.  આ સેટેલાઈટનો ઉપયોગ ટેરરિસ્ટ કેમ્પ, બંકર્સ અને આર્મી ફોર્મેશનને ઓળખવા માટે કરી શકાશે. નોંધનીય છેકે, આ સેટેલાઈટ ને ઓપરેટ કરી દીધા પછી તેને ડિફેન્સ ફોર્સને સોંપી દેવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડસ્ટેશન્સ,  ટ્રેન્ડમેન પાવર તેમજ તેમના ડેટાનો ઉપયોગ કરે છે.  કાર્ટોસેટ-2 સેટેલાઈટના લોન્ચિંગની સાથે સાથે  30  અન્ય એમ કુલ  31  સેટેલાઈટ  PSLV-C38 થીલોન્ચકરવામાં આવ્યુંછે…કાર્ટોસેટ-2 સેટેલાઈટનું વજન  712  કિલોગ્રામ છે.  PSLV-C38 ની આ  40મીફ્લાઈટછે.