Surat/ શ્વાન કરડતા બાળકીનું મોત સાડા 5 વર્ષની બાળકીનું હોસ્પિ.ના બિછાને મોત ખુશી જેનીશ ફોટોગ્રાફરનું નીપજ્યું મોત છ મહિના અગાઉ શ્વાને ભર્યા હતા બચકા ખુશી છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતી હડકવાના કારણે છ મહિના બાદ મસુમ બાળકીનું મોત પરિવારે સુરત મનપાની બેદરકારીના કર્યા આક્ષેપ

Breaking News