હત્યા/ સંઘપ્રદેશ દમણઃ યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળવાનો મામલો ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો મૃતદેહ તપાસમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો ખુલાસો દમણ પોલીસે આરોપી પત્નીની કરી ધરપકડ મૃતક સંજીવ ને 3 પત્નીઓ હતી ત્રીજી પત્ની મમતા બેનરજી અને મૃતક વચ્ચે થતો ઝગડો કાચની બોટલના ઘા ઝીંકી કરી હતી હત્યા

Breaking News