Gujarat/ સંજીવભટ્ટને ક્રાઇમબ્રાંચ દ્વારા કોર્ટમાં કરવામાં આવ્યો રજૂ, ક્રાઇમબ્રાંચ 14 દિવસના રિમાન્ડની કરશે માંગણી, બનાસકાંઠા જેલમાંથી કરવામાં આવી હતી ધરપકડ, ક્રાઇમબ્રાંચના એક ગુનામાં થઈ ધરપકડ, ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજ ને લઈ ધરપકડ, આરબી શ્રીકુમાર,તિસ્તા સેતલવાડની થઈ ચૂકી છે ધરપકડ

Breaking News