Breaking News/ સંભવિત ચક્રવાતને લઇ રાજ્ય સરકાર સજજ, સાંજે 5 વાગ્યે મળશે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક, ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે મળશે બેઠક, બેઠકમાં હવામાન વિભાગ, NDRFના અધિકારી રહેશે હાજર, ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે, તમામ દરિયા કિનારાના વિસ્તારોમાં કરાઈ રહ્યુ છે મોનિટરીંગ, જિ. કલેકટર અને DDOને વાવાઝોડા અંગેની SOP અપાઇ, મુખ્યમંત્રી કાર્યાલયથી પણ સીધુ મોનિટરીંગ કરાઈ રહ્યુ

Breaking News