બિપરજોય/ સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર પોરબંદરમાં પોરબંદરમાં ગત રાતથી ફૂંકાયો ભારે પવન જોરદાર પવન ફૂકાતાની સાથે ધોધમાર વરસાદ પડ્યો ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો ભારે પવનનથી 58 જેટલા નાના મોટા વૃક્ષો થયા ધરાશાયી ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે માર્ગો કર્યા ખુલ્લા

Breaking News