Delhi/ સંસદનું શિયાળું સત્ર આજથી થશે શરૂ, કેન્દ્ર સરકાર સત્રમાં લાવશે વિવિધ બિલ, કૃષિ કાનૂન પાછા ખેંચવા રજૂ કરાશે બિલ, વિપક્ષ MSPના મુદ્દે સરકારને ઘેરવા તૈયાર, શિયાળું સત્રમાં મોંઘવારીનો મુદ્દો પણ ગાજશે, વિપક્ષ પહેલાં જ દિવસે કરી શકે છે હોબાળો, સર્વદળીય બેઠકમાં જ વિપક્ષની આક્રમકતા

Breaking News