Breaking News/ સગીરાના ગર્ભપાત મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો દુષ્કર્મ બાદ સગીરાને રહ્યો હતો ગર્ભ સિવિલના નિષ્ણાંતો પાસે અહેવાલ મંગાવ્યો હતો બાળકને જન્મ આપવા સગીરા તૈયાર ન હતી 19 સપ્તાહ અને 4 દિવસના ગર્ભપાતની મંજૂરી તબીબોએ ગર્ભપાત કરાવી શકાયનો રિપોર્ટ આપ્યો

Breaking News