સુરત/ સચિન GIDCમાં આગની ઘટનાનો મામલો પોલીસે અકસ્માત બાદ દાખલ કર્યો ગુનો ઘટનામાં હમણાં સુધી કુલ ચાર લોકોના મૃત્યુ બોઇલરમાં પ્રેશર વધવાથી બ્લાસ્ટ થયો હોવાની માહિતી કુલ 20 લોકો થયા હતા ઇજાગ્રસ્ત ગઈકાલે એક મૃત્યુ જ્યારે આજે વધુ ત્રણના મોત પોલીસે અકસ્માત મોતનો દાખલ કર્યો ગુનો અનુપમ રસાયણ કંપનીમાં FSLની ટીમ પહોંચી ઘટના સ્થળના નમૂના લેવાની કામગીરી ચાલુ

Breaking News