National/ સતત બીજા દિવસે મોદી સરકાર માટે સારા સમાચાર, GDP ગ્રોથ બાદ હવે GSTમાં 30 ટકાનો વધારો, ઓગસ્ટમાં GSTમાં 1.12 લાખ કરોડનું કલેક્શન, ગત વર્ષના ઓગસ્ટ કરતા 30 ટકાનો ઉછાળો, ઓગસ્ટનું GST કલેક્શન 1,12,020 કરોડ રૂપિયા, જુલાઇમાં GST કલેક્શન રૂ. 1.16 લાખ કરોડ હતું

Breaking News