Gujarat/ સપ્ટે.માં બેરોજગારી દર 2 ટકા ઘટીને 6.43 ટકા થયો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો રિપોર્ટ ગુજરાતમાં 1.6 ટકા સાથે સૌથી ઓછી બેરોજગારી સૌથી ઓછી બેરોજગારીવાળા રાજ્યોમાં ગુજરાત સામેલ શ્રમ ભાગીદારીમાં અંદાજે 80 લાખનો વધારો થતા સુધારો

Breaking News