Gujarat/ સરકારી કેન્દ્રો પર રસી નહીં ખાનગી હોસ્પિટલમાં પ્રાપ્ય, ખાનગી હોસ્પિટલમાં રસીના11 હજાર 369 ડોઝ અપાયા, ખાનગી હોસ્પિટલે રસીકરણથી 1 કરોડની આવક મેળવી, અમદાવાદમાં સૌથી વધુ 2 હજાર 824 લોકોએ લીધી રસી, સુરત શહેર ખાનગી હોસ્પિટલમાં રસીકરણક્ષેત્રે બીજા ક્રમે, સુરત શહેરમાં 903 ડોઝ અપાયાં, રાજ્યમાં શનિવારથી સરકારી રસી શરુ થવાની સંભાવના

Breaking News