Gujarat/ સવારે 6 થી સાંજે 4 સુધી 157 તાલુકામાં વરસાદ, નર્મદા જિલ્લામાં મેઘગર્જનાથી આખો પંથક પાણીમાં, નર્મદાના ડેડિયાપાડામાં સૌથી વધુ 17 ઈંચ વરસાદ, નર્મદાના તિલકવાડામાં 11 ઈંચ,નાંદોદમાં 10.5 ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 5.5, સાગબારામાં 6 ઈંચ વરસાદ

Breaking News