Gujarat/ સવારે 6 થી 8 સુધી 67 તાલુકામાં વરસાદ, વલસાડનાં કપરાડામાં 2 ઇંચ વરસાદ, ગીર સોમનાથનાં વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ, અરવલ્લીનાં બાયડમાં પણ 1.5 ઇંચ વરસાદ, અન્ય 64 તાલુકાઓમાં 1 ઇંચ સુધી વરસાદ

Breaking News