Gujarat/ સવારે 6 થી 8 સુધી 83 તાલુકામાં વરસાદ, વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢનાં માળિયામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથનાં ગીરગઢડામાં 2 ઇંચ વરસાદ, રાજકોટનાં ગોંડલમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, જૂનાગઢનાં માંગરોળમાં 2 ઇંચ વરસાદ પડયો, દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદ

Breaking News