Gujarat/ સાબરકાંઠાઃ ઇડર બેંકમાંથી રૂપિયા ગુમનો મામલો, નાગરિક બેંકમાંથી રૂ.10 લાખ થયા હતા ગુમ, 5 દિવસ બાદ બેંકે નોંધાવી પોલીસ ફરિયાદ, બેંકમાંથી રૂ.10 લાખ ગુમ થતાં નોંધાઈ ફરિયાદ, નાગરિક બેંક દ્વારા છેલ્લા 5 દિવસથી આંતરિક તપાસ, બેંકના કોઈ કર્મીએ ચોરી કરી હોવાની ફરિયાદ, બેંકમાંથી રૂ.2000ની 500 નોટો થઈ હતી ગુમ, ઇડર પોલીસે ગુનો નોંધી હાથધરી તપાસ

Breaking News