આત્મહત્યા/ સાબરકાંઠાઃ દર્દીએ હોસ્પિટલમાં કર્યો આપઘાત. હિંમતનગર સિવિલ હોસ્પિ.માં કર્યો આપઘાત, ચોથે માળેથી કુદકો મારી દર્દીએ કર્યો આપઘાત દર્દી દમની બીમારીને લઈને દાખલ હતો, બે દિવસ પહેલા જ ટ્રોમામાં દાખલ કર્યો હતો, સિવિલમાં આત્મહત્યાના ચોથો બનાવ બન્યો

Breaking News