સાબરકાંઠામાં વરસાદ/ સાબરકાંઠા:જિલ્લામાં સર્વત્ર વરસાદ તલોદમાં સાડા ચાર ઇંચ વરસાદ પ્રાંતિજમાં ત્રણ ઇંચ વરસાદ વિજયનગરમાં સવા ઇંચ વરસાદ પોશીનામાં એક ઇંચ વરસાદ ખેડબ્રહ્મા,હિંમતનગરમાં પોણો-પોણો ઇંચ વરસાદ ઇડરમાં વરસાદી ઝાપટા

Breaking News