કમોસમી વરસાદ/ સાબરકાંઠા:જીલ્લામાં 13,14 વરસાદની આગાહી કમોસમી વરસાદની આગાહીને પગલે એલર્ટ માર્કેટયાર્ડ, ખેતરોમાં ખેત પેદાશ ખસેડવા સૂચના સલામત સ્થળે ખસેડવા માટે તાકીદ કરાઇ કમોસમી વરસાદ સાથે પવન ફુંકાવવાને લઈને એલર્ટ કૃષિવિભાગ દ્વારા ખેડૂતોને સચેત રહેવા જાણ કરી ડિઝાસ્ટર વિભાગ દ્વારા મામલતદારોને જાણ કરાઈ March 11, 2023jani Breaking News