Gujarat/ સાબરકાંઠાના ઇડરમાં લોકડાઉન, આજથી 8 દિવસ સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન, વેપારીઓ મંડળ-તંત્ર સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય, આગામી 5 મે સુધી ઇડર તાલુકામા સંપૂર્ણ લોકડાઉન , આજે સાંજથી થશે લોકડાઉનની કડક અમલવારી, મેડિકલ સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય

Breaking News