Rajkot/ રાજકોટમાં રાત્રિ પોલીસ કમિશરનું સરપ્રાઇઝ ચેકિંગ, રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 15 લોકોને ઝડપી પાડ્યા, મનોજ અગ્રવાલ રાત્રિ કરફ્યૂ દરમિયાન કર્યું ચેકિંગ, વોલીબોલ રમતા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી, તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો

Breaking News