Gujarat/ સાબરકાંઠાના પ્રાંતિજમાં સ્વયંભૂ બંધ, બપોરે 3 વાગ્યા બાદ બજાર રહેશે બંધ, માત્ર દૂધ અને દવાના સ્ટોર ચાલુ રહેશે, 30 એપ્રિલ સુધી બજારો રહેશે બંધ, કોરોના સંક્પણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય

Breaking News