Breaking News/ સાબરકાંઠા : ઈડરના દેશોત્તરની કાજુની ફેક્ટરીનો બનાવ, ફેક્ટરીના ભાગીદારોને લોન આપવાનું કહી કરાઈ છેતરપિંડી, 4 કરોડની લોન આપવાનુ કહી 2.30 લાખ પડાવ્યા, વડનગરના ભરત પટેલ સામે ઈડર પોલીસે નોંધી ફરિયાદ, ભાણપુરના ત્રણ ભાગીદારો સાથે આચરી છેતરપિંડી  

Breaking News
Breaking News