Gujarat/ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પહોંચ્યા મહેસાણા, મહેસાણા સમસ્ત પાટીદાર સમાજે કર્યું સન્માન, નરેશ પટેલનું શાલ ઓઢાડી કર્યું સન્માન, નરેશ પટેલનું સંબોધન, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું નિવેદન પાટીદાર પાટીદાર છે યુવાનોનો જુસ્સો વધારીશું, લોકોને સાથે લઇને ચાલીશું, ચૂંટણી વિશે મારે કંઇ નથી કહેવું, પાટીદાર પણ સરકાર પાસે પ્રભુત્વ માંગશે, પાટીદારને શક્તિપ્રદર્શન કરવાની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે

Breaking News