મહિલાનું મોત/ રાજકોટ: લોહીથી રિએકશનનો મામલો, થેલેસેમિયાગ્રસ્ત યુવતીનું નીપજ્યું મોત, થેલેસેમિયા ગ્રસ્ત યુવતીના માતા પિતાનો આક્રોશ, વિધી પીઠવા નામની યુવતીનું નીપજ્યું મોત, RCC બ્લડ ચડાવવાથી મોત નીપજ્યું, LR બ્લડના બદલે RCC બ્લડ આવ્યું હતું ચડાવવામાં, RCC બ્લડ ચડાવતા રીએક્શન થયું હતું, જેના કારણે વિધીનું મોત નીપજ્યું

     

Breaking News