ચોરી/ રાજકોટમાં શિક્ષણ સમિતિ બાદ થઇ શકે કાર્યવાહી શાસનાઅધિકારી, શિક્ષક સંઘ પ્રમુખ સામે કાર્યવાહી એક સપ્તાહમાં લેવાઈ શકે છે કાર્યવાહી રાજીનામાનું મૂળ કારણ યુનિફોર્મ કૌભાંડ હોવાની ચર્ચા પ્રદેશ અધ્યક્ષના દરબારમાં ગાજ્યું હતું યુનિફોર્મ કૌભાંડ પાટીલે એક જાટકે નિર્ણય લેતા રાજકારણ ગરમાયું સમિતિ દ્વારા વગર ટેન્ડર ખરીદી કૌભાંડ નડ્યું 5 લાખથી વધું ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હોય આચાર્યને સત્તા આપી ફિક્સ દુકાનમાં ખરીદવાની ફિક્સ દુકાનમાંથી ખરીદી સૂચના પણ અપાઈ આર્યા યુનિફોર્મ ખરીદી કરવા દબાણ કરાયું રૂ. 17 લાખના યુનિફોર્મ ખરીદી કરવામાં આવ્યા

Uncategorized