Ahmedabad/ સાબરમતી જેલમાં અતિક અહેમદની પોલીસ કરશે પૂછપરછ સાબરમતી જેલમાં સજા કાપી રહ્યોં છે અતિક અહેમદ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાના કેસમાં થશે તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ કરશે પૂછપરછ સપાના સાંસદ રહી ચૂક્યો છે અતિક અહેમદ 2019માં બરેલી જેલથી સાબરમતી શીફ્ટ કરાયો હતો

Breaking News