Gujarat/ સાબરમતી નદીમાં છોડાતા કેમિકલનો મામલો, હાઇકોર્ટએ GPCBને જવાબ રજૂ કરવા આદેશ કર્યો, કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્થળ પર જઈ કરી શકશે તપાસઃ કોર્ટ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડને તપાસ કરવા HCનો આદેશ , સાબરમતી નદીને પ્રદુષિત કરતા એકમોને નહીં છોડાયઃ કોર્ટ

Breaking News