Gujarat/ સાબર ડેરીએ છુટક ઘીના ભાવમાં ઘટાડો કર્યો,છુટક ઘી માં પ્રતિ કિલોએ 12 રૂપિયાનો ઘટાડો કર્યો,છુટક ઘી નો જુનો ભાવ પ્રતિ કિલો 443 રૂપિયા હતો,છુટક ઘી નો નવો ભાવ પ્રતિ કિલો 431 રૂપિયા કરાયો

Breaking News