Gujarat/ સાયકલોનિક સરક્યુલેશનના કારણે ઠંડી વધી, ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર, નલિયામાં સૌથી ઓછું 3.4 ડિગ્રી તાપમાન, રાજ્યના 7 શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું, હજુ 4 દિવસ સુધી આટલી જ ઠંડી રહેશે, હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર હજુ વધશે

Breaking News