Gujarat/ સાળંગપુરમાં હનુમાન જયંતિનો મહોત્સવ રદ્દ , આગામી 27 એપ્રિલના રોજ છે હનુમાન જ્યંતી, દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે હનુમાન જયંતિ, મંદિરમાં માત્ર સંતો દ્વારા મંદિરમાં પૂજા, વિધિ કરાશે , સતત કોરોના સંક્રમણને લઈ મંદિર વિભાગનો નિર્ણય

Breaking News