Breaking News/ સાળંગપુર ભીંતચિત્ર વિવાદ બાદ વધુ એક વિવાદ, સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં વિવાદિત લેખ, લેખમાં સૂર્ય ભગવાનને નીચા દેખાડવાનો કરાયો પ્રયાસ, સૂર્યનારાયણને નીલકંઠ વર્ણી આશીર્વાદ આપતું ચિત્ર પણ દર્શાવાયું, પુસ્તકનો વિડીયો વાયરલ થતા સનાતનીઓમાં ફરી ઉગ્ર રોષ, બ્રાહ્મણ સમાજ અને ક્ષત્રિય સમાજે નોંધાવ્યો સખત વિરોધ, પુસ્તક ઉપર પ્રતિબંધ મુકવા સંપ્રદાયને અપાઈ ચીમકી  

Breaking News
Breaking News