Breaking News/ સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વધુ વકર્યો, વિવાદ મુદ્દે એડવોકેટ રાજેશ જલુના પ્રહાર, વિવાદનો જવાબ દેવાની વાતો કરતા સ્વામી ક્યાં ગયા…?, નૌતમ સ્વામી અમેરિકા કેમ ભાગી ગયા…?, તેઓએ જવાબ આપવો જોઇએ: રાજેશ જલુ, સંપ્રદાય સરકારી જમીનો પચાવી મંદિરો બાંધે છે  

Breaking News
Breaking News