Gujarat/ સાવરકુંડલામાં સિંહના મોતનો મામલો , વન વિભાગે ટ્રક ચાલકની કરી ધરપકડ , ટ્રકની અડફેટે સિંહનું મોત થયું હતું , CCTVના આધારે વન વિભાગને મળી સફળતા , વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-1972 મુજબ ગુનો નોંધાશે

Breaking News