Breaking News/ સાવરકુંડલા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા સાયકલ રેલી મિશન લાઈફ અંતર્ગત યોજવામાં આવી સાયકલ રેલી પર્યાવરણ બચાવો, જળ બચાવોના સૂત્રો સાથે નીકળી રેલી વન વિભાગની કચેરીથી કાનાવાવ નર્સરી સુધી યોજાઈ રેલી વન વિભાગ સ્ટાફ, વન પ્રકૃતિ ચેરીટેબલ સ્ટાફ સહિતના યુવાનો જોડાયા

Breaking News